છાણી કેનાલમાંથી માનવ કંકાલના અવશેષો મળ્યા

છાણી કેનાલમાંથી માનવ કંકાલના અવશેષો મળ્યા

કેનાલ ખાલી કરાવ્યા બાદ આજે CID ક્રાઇમ, વડોદરા ફાયર ડિપાર્ટમેન્ટ,અન્ય એજન્સીઓ દ્વારા સઘન સર્ચ હાથ ધરવામાં આવ્યું . જેમાં માનવ કંકાલના અવશેષો મળ્યા છે. આજે CID ક્રાઇમે છાણી કેનાલમાં અંડરવોટર કેમેરાની મદદથી લાશની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન કંકાલના અવશેષો મળ્યા છે.

News