ધારીમાં 1/2 ઈંચ અને ગીરગઢડા પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

ધારીમાં 1/2 ઈંચ અને ગીરગઢડા પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

સૌરાષ્ટ્રમાં છેલ્લા 3 દિવસથી ધોધમાર વરસી રહ્યો છે. જેને લઈને મગફળી, કપાસ અને તલ સહિતના પાકોને નુકસાન થઈ રહ્યું છે. ધારીમાં ધોધમાર 1/2″વરસાદ પડ્યો છે. ગીર સોમનાથ , અમરેલી પંથકમાં સવારથી જ વરસાદ શરૂ થયો . ઉનાના અંજારમાં એક ખેડૂતની વાડીમાં નારિયેળીના ઝાડ પર વીજળી પડતા ઝાડ સળગી ઉઠ્યું .

News